SHUBHECHAK :
MAYABHAI AAHIR { INTERNATINAL SAHITYAKAR }
SPECIAL THANKS :
UPARKOT FORT { JUNAGADHA } SAVANI HERITAGE CONSERVATION PVT. LTD.
STUDIO NANDANI { KETAN CHANDARANA } { JUNAGADHA }
RA NAVGHAN JAHALNI CHITTHI | NEW GUJRATI DHARMIK SONG | VALAM DIGITAL FILM
SINGER : MITA CHAUHAN
MUSIC : VISHAL VAGHESHWARI
LYRICS : RAHUL WEGAD { BAKUL BHAI }
EDITING : PARESH VYAS { VALAMBHAI }
DIRECTOR : PARESH VYAS { VALAMBHAI }
DILOUGE : PARESH VYAS { VALAMBHAI }
D.O.P : CHETAN MAHERA, PARESH VYAS
DRON : KISHOR GOHIL
MAKEUP : BITTU JAM
DRESS : DIPAK VYAS
PRODUCER : SHILPA P. VYAS
PRESIDENT : VALAM DIGITAL FILMS
ACTOR : PARESH VYAS, KRISHNA ZALA, JENAB MALANI, A, J, GADHAVI BHAI, JENAB MALANI, MUKESH KANTARIYA, GOKUL BARIYA, DIPAK VYAS,
#valambhairanavghan
#mitachauhanvalambhai
#mitachauhannewsong
#valambhainewsong
#mayabhaiahir
#aahirniamirat
#newstatus
#ranavghan
#jahalnichotthi
#rahulvegad
#mitachauhan
#paresvyasnewsong
#vishalvagheshwari
#newfullhdgujratisong
#valamstudionadharmikgito
#rahulwegadbakulbhai
#pareshvyasvalambhai777
#krishnazala777
#jenabmalani1111
#instagood
#historyjunagadh
#historygujrat
#indiahishtory
પણ નવઘણ તારા નસીબમાં રૂડા રાજને પાઠ
પણ ઉગાના નસીબમાંની આયખું જાહલ જોતિ વીરાની વાટ
રે જહાલ જોતી નવઘણ વીર ની વાટ
મને રોકી મને રોકી સુમરા એ સિંધમાં રોકી
વિપત રે વેળાએ જાહલ વાટુ વીર ની જોતી
મને રોકી મન રોકી સુમરાએ સિંધમાં રોકી
જાહલે ચીઠ્ઠી મોકલી જય દેજો વીરાને હાથ
વીરા કેરી વાટે બેઠી બેની તારી આજ
જાગો જુનાણાના રાજવી હવે આફત આવી મોટી
મને રોકી મને રોકી સુમરા એ સિંધમાં રોકી
નીરખુટા મારા નેહડે કેવી ગોઝારી થઈ ગીર
દુકાળ કાજે સિંધમાં આવ્યા હાલવા નો દે હમીર
આ મલકમાં આવું થશે એવી ખબરુ નોતી
મને રોકી મને રોકી સુમરા એ સિંધમાં રોકી
નવઘણ કાજે નોતા ખાધા નિત્યે ધરાઈને ધાન
આશરા કાજે આહિરે આપ્યા બેટા ના બલિદાન
જવતલ ટાણેમે નોતા માંગ્યા માણેકને મોતી
મને રોકી મને રોકી સુમરાએ સિંધમાં રોકી
આજનો સૂરજ આથની જાશે તો જગને થાશે જાણ
વીરાની વાટે વખડા ઘોળશું કાઢશું મારા પ્રાણ
રાહુલ કે રા. વેલા પધારો બેનને આશા મોટી
મને રોકી મને રોકી સુમરા એ સિંધમાં રોકી
મને રોકી સુમરા એ સિંધમાં રોકી
જાહલને સિંધમાં રોકી
ગીત લેખક : રાહુલ વેગડ (બકુલભાઈ)